Recent Posts
Gujarati Poems, Gazals and Funny Quotes
Return To Blog Listing
Hello Gujarati lovers, cheers for you, here is a good blog site related to gujarati poems, gazalsa, funny quotes and lot more gujarati stuffs...
Recent Posts Tagged With 'aadil mansuri'
કેમ પડતું નથી બદન હેઠું
કેમ પડતું નથી બદન હેઠું, ક્યાં સુધી જીવવાનું દુ:ખ વેઠું. દેહમાંથી માંડ બ્હાર આવ્યો ત્યાં, અન્ય ...
આજ
આજ મૌનનું બંધ શિવાલય ખૂલ્યું, અંધકારનો સર્પ સરકતો શંકરની ગરદનમાં, નંદી હમણાં ખરી પછાડી; પુચ્છ ઉ...
સંબંધોય કારણ વગર હોય જાણે
સંબંધોય કારણ વગર હોય જાણે, આ માણસ બીજાઓથી પર હોય જાણે. ઉદાસી લઇને ફરે એમ પાગલ, રહસ્યોની એને ખબર હો...
તમે જો નીકળો રણથી તો ઝાકળની નદી મળશે
તમે જો નીકળો રણથી તો ઝાકળની નદી મળશે બધી સદીઓ ઉલેચાશે પછી પળની નદી મળશે તિમિરની ભેખડો ચારે તરફથ...
થાકી જશો શરીરેની સાથે ફરી ફરી
થાકી જશો શરીરેની સાથે ફરી ફરી હોવાપણાનો ભાર નહીં જીરવી શકો મિત્રો ને શત્રુઓથી બચી નીકળો પછી પડ...
તો હું શું કરું?
દિલ ન લાગે કિનારે, તો હું શું કરું? દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું? હું કદી ના ગણું તુજને પથ્થર...
તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે
તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે, મરણ આવે છે ત્યારે જિંદગીનું મૌન બોલે છે. મિલનની એ ક્ષણોન...
મૃત્યુના મૃગજળની માયા વિસ્તરી રજકણ સુધી
મૃત્યુના મૃગજળની માયા વિસ્તરી રજકણ સુધી, સેંકડો જન્મોની છાયા જિંદગીના રણ સુધી. ...
