Blog Detail
ડૉ. મહેશ રાવલની ગઝલોનો ગુલદસ્તો
http://drmaheshrawal.blogspot.com
I have been writing gujarati ghazals since 1978. Recently I have started blogging. If you are someone who loves gujarati language and real life philosophies in artistic manner, I am sure you will enjoy landing on this blog. Please do not forget to leave a comment about how you felt either on the blog or on drmaheshrawal@yahoo.com. Happy reading. Thanks, Dr Mahesh Rawal
Recent Posts
-
વાત, મૂંઝાતી ફરે...!ઘરમાં જ ઘરની વાત, મૂંઝાતી ફરેસંબંધ ઓઢી, જાત મૂંઝાતી ફરે !ધારણ કરેલાં હોય સગપણ, આ...
-
વંચિત ગણાશે....!વારતા અંજામથી વંચિત ગણાશેપાત્રવરણી, નામથી વંચિત ગણાશે !શક્ય છે ચર્ચાય કિસ્સો, લો...
-
આગળ વધે !થઈજાય બે-કાંઠે નદી, 'ને જળ વધેએવું બને કે વારતા આગળ વધે !ભીતર કશુંક ઉભરાય આપોઆપ, 'નેઅધિકાર...
-
ઢાળી શક્યો નહીં !ઉભરો પ્રણયનો,ઓટને ખાળી શક્યો નહીંમારાતરફ હું એમને,વાળી શક્યો નહીં !નહિતર,ખુદા ...
-
ત્યાંસુધી તું રાહ જો...!વારતા પૂરી કરી લઉં, ત્યાંસુધી તું રાહ જોજાત આખી પાથરી લઉં, ત્યાંસુધી તું ર...
-
ત્યાં એ આવશે...જ્યાં-જ્યાં ગઝલ ચર્ચાય, ત્યાં એ આવશેજ્યાં શબ્દને પોંખાય, ત્યાં એ આવશે !નિસ્બત નથી એ...

